સર્વે / બંગાળમાં ચૂંટણી પહેલાં આવેલા સર્વેથી ભાજપ ટૅન્શનમાં, પુડ્ડચેરી અને તામિલનાડુમાં પણ નવા-જૂનીના એંધાણ

Cvoter opinion poll mamata to return power in bengal

પશ્ચિમ બંગાળ સહિત દેશનાં ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ તમામ ચૂંટણીમાં આખા દેશની નજર પશ્ચિમ બંગાળ પર મંડાયેલી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ