બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Customs Dept seize 61 kg gold worth Rs 32 crore at Mumbai airport in a day, 7 arrested

VIDEO / ગજબની દાણચોરી ! એરપોર્ટ પર 3 મણ સોનાના બિસ્કિટ ઝડપાયા, આવી રીતે સંતાડીને લવાયા

Hiralal

Last Updated: 06:28 PM, 13 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ એરપોર્ટ કસ્ટમ વિભાગે એરપોર્ટ પરથી 61 કિલો સોના સાથે સાત મુસાફરોની ધરપકડ કરી છે.

  • મુંબઈ એરપોર્ટ પર ઝડપાયું 61 કિલો સોનું
  • ખાસ બનાવાયેલા બેલ્ટમાં છુપાડાયા હતા સોનાના બિસ્કિટ
  • સાત મુસાફરોની ધરપકડ

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર રવિવારે કસ્ટમ અધિકારીઓએ સાત વ્યક્તિઓની ધરપકડ કરી હતી અને 32 કરોડ રૂપિયાથી વધુની કિંમતનું લગભગ 61 કિલો સોનું જપ્ત કર્યું હતું.

કતારની રાજધાની દોહાથી આવી રહ્યા હતા મુસાફરો 
જણાવવામાં આવી રહ્યું છે કે, ઉપરોક્ત સોનું ચાર અલગ અલગ લોકો પાસેથી મળી આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ચારેય આરોપીઓ કતારની રાજધાની દોહાથી આવી રહ્યા હતા જ્યારે બાકીના 3 પેસેન્જર બીજેથી આવી રહ્યાં હતા. કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

ભારતમાંથી ચાલતા આંતરરાષ્ટ્રીય સોના રેકેટ માટે કામ કરતા હતા 
પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે તેઓ ભારતમાંથી ચાલતા એક આંતરરાષ્ટ્રીય સોનાના વેપારી માટે કામ કરતા હતા. તેઓ મુખ્યત્વે આફ્રિકન મૂળના દાણચોરો સાથે કામ કરતા હતા. કસ્ટમ અધિકારીઓને આ રેકેટમાં ભારતના સૌથી મોટા સોનાના દાણચોરની સંડોવણી અંગે પણ કડીઓ મળી છે. રેકેટનો પર્દાફાશ કરવા દરોડા પાડવામાં આવી રહ્યા છે.

ખાસ બનાવાયેલા બેલ્ટમાં રખાયા હતા સોનાના બિસ્કિટ
આરોપીઓએ સોનાની દાણચોરી માટે ખાસ પ્રકારના બેલ્ટનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓના શરીર પર બેલ્ટ જોવા મળ્યો હતો જેમાં અલગ અલગ પોકેટ હતા જેમાં સોનાના બિસ્કિટ સંતાડીને લવાયા હતા પરંતુ કસ્ટમ વિભાગની ચકોર નજરમાંથી તે છટકી શક્યા નહોતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ