હુકમથી / હવે માસ્ક વગર બહાર ન નીકળતા નહીંતર AMC કરશે આ કાર્યવાહી, લોકોને જુઓ કેવો થયો અનુભવ

curfew coronavirus in Ahmedabad mask and social distancing

દિવાળી બાદ કોરોના બોમ્બ ફૂટતાની સાથે અમદાવાદ મનપા ડેમેજ કંટ્રોલમાં લાગી ગયું છે ત્યારે આજ રાતથી કર્ફ્યુની કાર્યવાહી કરવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ હવે સોસિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક સહિતની બેદરકારી નહીં ચલાવી લેવાય એટલું જ નહીં પરંતુ આ મામલે મોટી કાર્યાવાહી પણ કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ