દિવાનગી / IPLની ફાઈનલ મેચ રિશેડ્યુલ થયા બાદ CSK ચાહકોએ રેલવે સ્ટેશનમાં સૂઈને વિતાવી રાત, PHOTOS અને VIDEO થવા વાયરલ

CSK fans spent the night at the railway station after the final match was rescheduled, PHOTOS and VIDEO went viral

CSK અને GTની મેચ આજે રમાવવાની છે ગઇકાલે મેચના રિશેડ્યુલની જાહેરાત થયા બાદ રેલવે સ્ટેશન પર સૂઈ રહેલા ચાહકોના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ