BIG NEWS / મહારાષ્ટ્ર:શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને કેન્દ્રએ આપી Y પ્લસ સુરક્ષા, ઘર અને ઓફિસે CRPF તૈનાત રહેશે

CRPF security cover to 15 rebel Shiv Sena MLAs

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની સાથે ગયેલા શિવસેનાના 15 બળવાખોર ધારાસભ્યોને કેન્દ્ર સરકારે Y પ્લસ સુરક્ષા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ