ઇમોશનલ / VIDEO: અફઘાનિસ્તાનના ઝંડા સાથે મેદાનમાં ઉતરી ક્રિકેટ ટીમ, રાષ્ટ્રગાન ગાઇને રડી પડ્યા ખેલાડી

Cricket team on the field with the flag of Afghanistan

ICC વર્લ્ડ કપનું આયોજન UAEમાં કરવામાં આવ્યું છે. આટલી ખરાબ પરિસ્થિતિ છતાં અફઘાનિસ્તાનની ટીમ મેદાનમાં ઉતરી હતી. ત્યારે એક ભાવૂક કરી દેવાર ઘટના બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ