બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Covid hits Maharashtra assembly; dozens test positive, including two ministers

મહામારી / મહારાષ્ટ્ર વિધાનસભામાં કોરોના બ્લાસ્ટ, મંત્રી-ધારાસભ્ય સહિત એકીસાથે 55 લોકો પોઝિટીવ થતા હડકંપ

Hiralal

Last Updated: 06:00 PM, 28 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર વિધાનસભામાં 55 લોકો કોરોનાની ઝપટે આવતા હડકંપ મચ્યો છે, કોરોના પોઝિટીવ થનાર લોકોમાં બે મંત્રીઓ, ધારાસભ્યો સહિત બીજા લોકો સામેલ છે.

  • મહારાષ્ટ્ર વિધાનસભામાં 55 લોકો કોરોનાની ઝપટે ચડ્યાં
  • રાજ્ય સરકારના 2 મંત્રી, ધારાસભ્ય સામેલ
  • વિધાનસભાના કર્મચારી, પોલીસકર્મી અને પત્રકારો સામેલ

મહારાષ્ટ્ર વિધાનસભામાં મોટો કોરોના બ્લાસ્ટ થયો છે. વિધાનસભાના  શિયાળુ સત્રમાં એકીસાથે 55 લોકો કોરોના પોઝિટીવ નીકળતા સરકારને કોરોના લાગ્યો હોવાનું ફલિત થયું છે.  વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન લગભગ 55 લોકો કોરોનાની ઝપટે ચડ્યાં છે તેમા રાજ્ય સરકારના 2 મંત્રી, ધારાસભ્ય અને વિધાનસભાના કર્મચારી, પોલીસકર્મી અને પત્રકારો સામેલ છે. આ તમામ લોકોનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા સરકારની ચિંતા વધી છે. મિનિસ્ટર વર્ષા ગાયકવડા, કેસી પદાવી અને ભાજપ ધારાસભ્ય સમીર મેઘે પણ કોરોના સંક્રમિત નીકળ્યાં છે. 

કોણ કોણ થયા કોરોના પોઝિટીવ

  • બે મંત્રીઓ
  • ઘણા ધારાસભ્યો, પત્રકારો તથા સામાન્ય લોકો 

મંત્રી વર્ષા ગાયકવાડ કોરોના પોઝિટીવ 

મંત્રી કેસી ગાયકવાડે ટ્વિટ કરીને જણાવ્યું કે કાલે સાંજે કોરોનાના લક્ષણો જોવા મળતાં ટેસ્ટ કરાવ્ય અને તે પોઝિટીવ આવ્યો છે. મારા લક્ષણો હળવા છે અને હું સ્વસ્થ છું અને આઈસોલેશનમાં છું. મારી પાસે તે બધાની વિનંતી છે જેઓ મારા સંપર્કમાં આવ્યા હતા તેઓ આગામી કેટલાક દિવસો સુધી સાવચેત રહે.રાજ્ય વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લેવા અને કવર કરવા પહોંચેલા લગભગ 2,300 લોકોનો કેમ્પ ગોઠવીને સપ્તાહના અંતે કોવિડ-19 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર મંગળવારે સમાપ્ત થવાનું છે. અગાઉ કોવિડ-19ના ચેપને કારણે સત્રનો સમયગાળો ઘટાડીને 5 દિવસ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં સક્રિય કોરોના કેસોની સંખ્યા 3 અઠવાડિયા પહેલાના 6200ની તુલનામાં 10,000ને પાર થઈ ગઈ છે. રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે સરકારે કોરોના વાયરસના ચેપને રોકવા માટે રાજ્યભરમાં નાઇટ કર્ફ્યુ લાદ્યો છે.

મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસ વધી રહ્યાં છે
મહારાષ્ટ્રમાં કોરોના અને ઓમિક્રોનના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે રાજ્યમાં હાલમાં ઓમિક્રોનના 150થી વધારે કેસ છે, કોરોનાના દૈનિક કેસમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ