મુશ્કેલી / કોવિડની રસી તો આવી જશે પણ આ એક મોટી સમસ્યા ઉભી રહેશે: નિષ્ણાતોનો દાવો

COVID 19 Vaccine Will Probably Require Two Doses

અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે જો કોરોનાની વેક્સિન બને છે તો માત્ર એક ડોઝથી કામ નહીં ચાલે. લોકોને બે ડોઝની જરૂર પડશે, આ સૌથી મોટી સમસ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ