સારા સમાચાર / WHOના પ્રમુખની મોટી જાહેરાત, કહ્યું ક્યાં સુધીમાં આવશે કોરોનાની રસી, જાણો રસી વિતરણ માટે શું છે તૈયારી

covid 19 vaccine may be ready by year end says who chief

દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત છે. અનેક દેશો કોરોનાની રસી બનાવવામાં લાગ્યા છે. ત્યારે રસીને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એક સારા સમાચાર આપ્યા છે. WHO ના પ્રમુખ ટેડ્રોસ એડનોમ ગેબ્રિયેસસે કહ્યું કે એક સુરક્ષિત અને અસરકારક રસી આ વર્ષના અંતમાં તૈયાર થઈ શકે છે. આ સાથે WHOના પ્રમુખે દુનિયાના તમામ નેતાઓને રસીનું સરખુ વિતરણ સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ