રિએકશન / કોરોના વેક્સિન મામલે ભડક્યો હરભજન સિંહ, કહ્યું બાકી બધુ ઈકડમ તિકડમ આવી ગયું પણ...

covid 19 vaccine harbhajan singh indian cricketer

કોરોનાવાયરસનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે. દુનિયામાં કેટલાંક એવા દેશો છે જ્યાં ફરી લોકડાઉન લગાવામાં આવ્યું છે. મંગળવારે દિલ્હીમાં રેકોર્ડ વધારા સાથે 6,725 કેસ સામે આવ્યાં હતા, ત્યાર બાદ દિલ્હીમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધુ મજબૂત થઇ ગઇ છે. લોકો માની રહ્યાં હતા કે વર્ષના અંત સુધીમાં કોરોના વેક્સીન તૈયાર થઇ જશે. પરંતુ અત્યાર સુધીમાં વેક્સીન આવી નથી. જેને લઇને ટીમ ઇન્ડિયાના સ્પિન બોલર હરભજન સિંહ ગુસ્સામાં જોવા મળ્યાં. હરભજન સિંહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાનું રિએકશન આપ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ