ટેન્શન / IITના વૈજ્ઞાનિકોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને કર્યો દાવો, કહ્યું આ સમયે કોરોના મચાવશે કહેર

covid 19 third wave may come in october claims iit scientists

IITના વૈજ્ઞાનિકોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને દાવો કરતા કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેર ઓક્ટોબર પહેલા આવશે નહીં. આ સમયે સરકાર અત્યારથી તૈયારી કરીને તેના ખતરાને ઘટાડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ