Coronavirus / કેબિનેટ સચિવની ચેતવણી, દેશમાં આ 145 જિલ્લાઓ બની શકે છે કોરોનાના નવા હૉટસ્પોટ

covid 19 hotspots central government has identified 145 new districts that could emerge as epicentres of the disease

કેન્દ્ર સરકારે દેશના 145 જિલ્લાઓની ઓળખ કરી છે કે જ્યાં ગત ત્રણ સપ્તાહમાં કોરોના વાયરસના કેસની પુષ્ટી થઇ છે. સરકારે ચેતવણી આપી છે કે જો પ્રભાવશાળી રીતે ઉપાય ન કરવામાં આવે તો આ કોરોના મહામારીના હૉટસ્પોટ રૂપે ઉભરી શકે છે. જે જિલ્લાઓની ઓળખ કરવામાં આવી છે તેમાંથી મોટભાગના ગ્રામીણ ક્ષેત્રોમાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ