ખતરો / કોરોના સાથે આ રોગનું વધતું સંક્રમણ બન્યું ખતરનાક, સારવારના પ્રોટોકોલ ન હોવાથી ડોક્ટર્સ પણ મુશ્કેલીમાં

 COVID-19 Dengue Double Infection Treatment Complicated In COronavirus Era, Experts Says Needs Balanced

કોરોના મહામારીની વચ્ચે સીઝનલ બીમારીઓએ લોકોની ચિંતા વધારી છે. બદલાતી સીઝનમાં ઈન્ફ્લુએન્ઝા અને ટાઈફોઈડથી લઈને મચ્છરના કારણે થતા ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયાનો ખતરો વધે છે. આ દિવસોમાં ડેન્ગ્યૂ ચિંતા વધારી રહ્યો છે. કોરોના અને ડેન્ગ્યૂનું વધતું સંક્રમણ પણ ખતરનાક બની રહ્યું છે. આ સાથે બંને બીમારીના એટેક સામે લડી રહેલા દર્દીઓની સારવાર માટે કોઈ સ્ટેન્ડર્ડ પ્રોટોકોલ પણ નથી. આ સમયે ડોક્ટર્સ પણ મુશ્કેલીમાં મૂકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ