બંધ / કોરોના સંક્રમણ વધતાં આ રાજ્યમાં ફરીથી 15 દિવસનું લોકડાઉન, ગાઈડલાઈન જાહેર

Covid-19: Complete lockdown in Bihar from 16-31 July

કોરોના વાયરસે દેશને બાનમાં લીધું છે. જૂન મહિનાની શરૂઆતથી જ ભારતમાં કોરોના કેસમાં ભડકો થયો છે વિવિધ રાજ્યોમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. કોરોના વાયરસના વધતાં કેસના કારણે હવે બિહારમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 15 દિવસના લોકડાઉન માટે ગાઈડલાઈન પણ આપવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ