પહેલી વાર / બાળકી સાથે ગેંગરેપ કરનારાઓને ફાંસીની સજા, પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ સજાવાયુ, પોલીસે દિવાળીની જેમ...

court sentenced accused raped decorated police station burst firecrackers buldhana maharashta

મહારાષ્ટ્રના બુલઢાણામાં 1 વર્ષ પહેલા એક બાળકી સાથે ગેંગરેપ થયો હતો. ગુરુવારે આ કેસમાં 2 ગુનેગારોને ફાંસીની સજા બુલઢાણાની વિશેષ જિલ્લા તથા સત્ર ન્યાયાલયે સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ ચિખલી પોલીસ સ્ટેશનના કર્મીઓએ પોલીસ સ્ટેશનને દુલ્હનની જેમ સજાવી ફટાકડા ફોડ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ