કોરોના વાયરસ / ફ્રાન્સમાં ફરી દેશવ્યાપી કર્ફ્યુ, અમેરિકામાં 2.5 કરોડથી વધારે દર્દીઓ

countrywide curfew again in france and more than 2.5 crore corona patients in USA

દુનિયાભારમાં સ્વસ્થ થનારા સંક્રમિતોની સંખ્યા 7 કરોડને આંબી ગઈ છે. ફ્રાંસમાં છેલ્લા 24 કલાકથી 26,784 દર્દીઓ મળ્યા બાદ દેશવ્યાપી કફ્યૂ લગાવી દેવાયો છે. ત્યારે કોરોનાથી સૌથી વધારે પ્રભાવિત અમેરિકામાં બીજા નંબર પર હાજર ભારત કરતા બે ગણાથી વધારે દર્દીઓ મળી ચૂક્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ