કાર્યવાહી / અમદાવાદના યુવાધનને બરબાદ કરવાનું નવું એક કારસ્તાન, બે કરોડથી વધુની દવાના જથ્થા સાથે 3ની ધરપકડ

cough syrup seized sog 3 arrested ahmedabad

રાજ્યમાં થોડા દિવસોથી નશાના કાળો કારોબાર ચલાવતા લોકો પર પોલીસે સકંજો કસ્યો છે. યુવાધનને બરબાદ કરતા અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી છે. અમદાવાદના ગ્રામ્ય SOGએ એક વાહનમાં બે કરોડથી વધુની દવાનો જથ્થો લઇ જતા ત્રણ યુવકોનો અટકાયત કરી છે. તેમના વાહનમાં નશા માટે વપરાતી કફ સીરપનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ