અર્થતંત્ર / કોરોનાનો આર્થિક મોરચે હાહાકાર : ડૂબી શકે છે રૂ.210 લાખ કરોડ

corovirus effect on world economy : loss of 210 lakh corore rupees

કોરોનાએ આર્થિક મોરચે પર હાહાકાર મચાવવાનું શરૂ કરી દીધું છે. વીએમ પોર્ટફોલિયોના રિસર્ચ હેડ વિવેક મિત્તલનું કહેવું છે કે કોરોના વાઇરસના કારણે દુનિયાભરમાં બિઝનેસ એક્ટિવિટી ઠપ થઇ ગઇ છે અને તેથી ગ્લોબલ ઇકોનોમીમાં મોટા કડાકા જોવા મળશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ