ચિંતા / કોરોના સંકટ વચ્ચે આવ્યા ચિંતાજનક સમાચાર, વૈજ્ઞાનિકોએ કહ્યું વેક્સિન આવશે તો પણ કોરોના ખતમ નહીં થાય

coronavirus vaccine Epidemic

આશ્ચર્યની વાત એ છે કે ભારતમાં હવે કોરોના વાઈરસના સંક્રમણની બહુ ચર્ચા થતી નથી અને ચર્ચા થાય છે તો પણ સકારાત્મક વાતો કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભારતમાં કોરોનાના કેસ ઘટવા લાગ્યા છે અને ભારતમાં રિકવરી રેટ એટલે કે સંક્રમિત દર્દીઓ સાજા થવાનો દર ૯૦ ટકા પર પહોંચી ગયો છે. કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા ત્રણ મહિનાના નીચલા સ્તરે પહોંચી ગઇ છે અને મૃત્યુદર પણ સતત ઘટી રહ્યો છે. વાસ્તવમાં આ આંકડા કેવા છે, શા માટે છે અને કયાંથી આવે છે તે સમજવા માટે કોઇ રોકેટ સાયન્સ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ