ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ડરાવનું / ભારતનો પહેલો આટલો બિહામણો કેસ, કોરોનાથી થયું એવું કે જાણીને ડરી જશો

coronavirus patient lungs found hard as a leather ball in autopsy after death

કોરોના વાયરસ માણસમાં રેસ્પિરેટરી સિસ્ટમમાં દાખલ થઈને તેના ફેંફસાને ડિસ્ટ્રોય કરે છે. એ બાદ તેને મોંતના મોંઢે પહોંચાડી દેશે. કોરોના ફેંફસાના શું હાલ કરે છે. તેનું ડરાવનું ઉદાહરણ કર્ણાટકમાં જોવા મળ્યું છે. અહીં 62 વર્ષના એક દર્દીના કોરોના થયા બાદ ફેંફસા કોઈ લેધર બોલ જેવા સખ્ત થઈ ચૂક્યા હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ