કોરોના સંકટ / ગુજરાતના આ જિલ્લામાં કોરોનાએ વર્તાવ્યો કાળોકેર, 19 કેસ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું

coronavirus patient coronapositive case arvalli gujarat

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો કહેર દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. કોરોના વધતા કેસ સાથે રાજ્ય સરકારની પણ ચિંતામાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં ચોતરફથી કોરોનાને લઇને સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યાં છે. ત્યારે રાજ્યના અરવલ્લી જિલ્લામાં એક સાથે 19 કેસ સામે આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ