Coronavirus / જોરદાર, લોકડાઉનમાં પાલન યોગ્ય થાય તે માટે ગુજરાત પોલીસનો નવતર પ્રયોગ

coronavirus lockdown gujarat police innovative experiment

ભારતમાં કોરોનાના પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતમાં પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં હવે ગામના સરપંચને કાયદો અને વ્યવસ્થાની સત્તા આપવામાં આવી રહી છે જેમાં સરપંચો પોતાના દ્વારા નક્કી કરવામાં આવેલા યુવાનોને પોલીસની સત્તા સોંપી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ