જનતા કર્ફ્યુ / જનતા કર્ફ્યુ : સલામ...! ગુજરાતમાં જાણે આજે સવાર પડી જ નથી, જૂઓ વીડિયોમાં

CORONAVIRUS JANATA CURFEW IN GUJARAT video

ગુજરાત સહિત તમામ રાજ્યોમાં આજે સ્વયં ભૂ જનતા કર્ફ્યુના સમર્થનમાં બંધ પાળવામાં આવી રહ્યો છે ત્યારે લોકો પણ કોરોના સામે લડવા માટે કટિબદ્ધ થયા છે અને સજ્જડ બંધ પાડી રહ્યા છે. ગુજરાતના મુખ્ય શહેરો સહિત તમામ જગ્યાએ બંધનુ પાલન કરાઈ રહ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ