કોરોના સંકટ / વિશ્વમાં એક દિવસમાં સૌથી વધારે કોરોનાના કેસમાં ભારત મોખરે, આ દેશોને પણ છોડ્યા પાછળ

coronavirus india highest spike usa brazil

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 52972 નવા દર્દીઓ સામે આવ્યા છે અને સાથે જ 771 દર્દીના મોત થયા છે. એક દિવસમાં સૌથી વધુ કેસ ભારતમાં આવતા અમેરિકા અને બ્રાઝિલને પણ પાછળ છોડ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 47 હજારથી વધુ કેસ આવ્યા હતા તો બ્રાઝિલમાં 25 હજારથી વધુ નવા કેસ આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ