ચિંતા / દેશમાં વધ્યો કોરોનાનો વિસ્ફોટ, સતત બીજા દિવસે પણ સંક્રમણનો આંક 20 હજારની નજીક, 380 મોત

coronavirus in india unlock 1 infected cases death toll on 29 june

દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 19459 કેસ આવ્યા છે તો સાથે જ 380 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આધારે દેશમાં હવે કોરોનાના 2 લાખ 10 હજાર 120 એક્ટિવ કેસ છે. અત્યારસુધીમાં 16 હજાર 475 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સાથે જ 3 લાખ 21 હજાર 722 લોકો રિકવર થયા છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ