રાહત / કોરોનાકાળમાં 83 દિવસ બાદ ભારત માટે સારા સમાચાર આવ્યા, જાણો દેશમાં શું છે સ્થિતિ

coronavirus in india mofhw data 20th october after 83 day less than 50 thousand

દેશમાં કોરોના સંક્રમણને લઈને સતત કેસ આવી રહ્યા છે ત્યારે હવે દેશમાં કોરોનાનો કુલ આંક 76 લાખની નજીક પહોંચ્યો છે. મંગળવારે 83 દિવસ બાદ પહેલીવાર 50 હજારથી ઓછા કેસ નોંધાયા છે અને મૃતકોની સંખ્યા 500થી વધુ જોવા મળી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં એક્ટિવ કેસ 10.23 ટકા છે. સાજા થયેલા કેસ 88.26 ટકા છે. આ સાથે આ સંક્રામક રોગથી 1.52 ટકા લોકોના મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ