કમ્યુનિટી ટ્રાન્સમિશન / કોરોનાને લઈને સામે આવ્યો ચોંકાવનારો દાવો, આટલા સમયમાં ભારતમાં હશે 10 કરોડ કેસ

Coronavirus in India Community Trasmission Starts in India

હાલમાં જ અમેરિકાના વિશેષજ્ઞોએ એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. જેમાં કહેવાયું છે કે આવનારા 6 અઠવાડિયા એટલે કે લગભગ દોઢ મહિનામાં કોરોનાના કેસની સંખ્યા 10 કરોડને પાર થશે. અત્યારે ભારતના 10 રાજ્યોમાં કોરોનાના 86 ટકા કેસ જોવા મળી રહ્યા છે. અમેરિકાના વિશેષજ્ઞોના આધારે ભારતમાં કોરોના કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તરે છે પરંતુ ભારત સરકાર આ વાત સ્વીકારવા તૈયાર નથી. જો કે ભારતમાં અત્યાર સુધી ત્રણ રાજ્યો એટલે કે કેરળ, પશ્ચિમ બંગાળ અને અસમ આ કમ્યુનિટી ટ્રાન્સમિશનની વાતને સ્વીકારી ચૂક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ