રાહત / ગુજરાતમાં નાના ધંધા રોજગારને છૂટ આપ્યા બાદ સરકારે નિર્ણય પાછો લીધો

coronavirus in Gujarat this area close till 3 may

ગુજરાતમાં આજથી નાના ધંધા રોજગારને છૂટછાટ મળવાના સમાચાર આવ્યાં હતાં પરંતુ થોડા જ સમય બાદ આ નિર્ણય રા્જયમાંથી પરત લેવાયો હતો. જીવન જરૂરિયાત સિવાયની તમામ દુકાનો અને વ્યવસાય બંધ રાખવાનો 3 મે સુધીનો નિર્ણય સરકારે યથાવત્ રાખ્યો હતો. આવામાં કહેવાય છે કે છૂટ મળ્યા બાદ પણ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગરમાં હોટસ્પોટ અને કન્ટેન્ટમેન્ટ વિસ્તારને કોઈ છૂટછાટ મળવાની સંભાવના ઓછી છે. આ માટે અહીં આખી યાદી આપી છે. તમે જોઈને નક્કી કરી શકો છો કે તમારા શહેરનો કયો વિસ્તાર હોટસ્પોટ છે.

બ્રેકિંગ ન્યૂઝ