ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / સુપ્રીમ બાદ હાઈકોર્ટે પણ ગુજરાત સરકારને ઝાટકી, કહ્યું માસ્ક ન પહેરે તેને કોવિડ સેન્ટરમાં કામ કરાવો, કડક વલણ દાખવો

coronavirus in gujarat Gujarat High Court seeks reply from government

દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો નોંધાયો છે. ફરીવાર અમદાવાદની સ્થિતિ ફરીવાર ગંભીર બની રહી છે કારણ કે, સમગ્ર ગુજરાતના સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે ત્યારે હવે કોરોનાની ગાઇડલાઇનના પાલનને લઇને ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર સામે લાલઆંખ કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ