VIDEO / ગુજરાતના આ સિનિયર ડોક્ટરે સરકારને કરી વિનંતી, લોકડાઉન કરો નહીં તો આ મહામારી તારાજી સર્જશે

coronavirus in Gujarat doctor vasnat patel said to govrnment ploz gave lockdown

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ