અલર્ટ / ભાવનગરમાં 2 કેસ પોઝિટિવ સામે આવતા તંત્ર અલર્ટ, 5 વિસ્તાર કરાયા ક્લસ્ટર ક્વોરન્ટાઈન

coronavirus in Gujarat Bhavnagar 54 area cluster qurnitine

ભાવનગરમાં દિલ્હી તબલીગી જમાતમાં જઈને આવેલા લોકો કોરનાના કેરિયાર બન્યા છે ત્યારે ભાવનગરમાં 2ના મોત સહિત 9 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયુ છે. અને ભાવનગરના 5 વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ