બેજવાબદારી / સફાઈ કામદારો સાથે અન્યાય કેમ? સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 4ના કર્મચારીઓ નારાજ

coronavirus in Gujarat ahmedabad civil hospital class 4 worker salary cut

સિવિલ હોસ્પિટલમાં વર્ગ-4ના કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. હાલ કોરોના સંકટમાં જ્યારે વર્ગ 4ના અધિકારીઓની સૌથી વધુ જરૂર છે ત્યારે તેમની તરફ ધ્યાન ન અપાતુ હોવાની રાવ ઉઠી છે. સિવિલનો ક્લાસ 4નો સ્ટાફ રોડ પર ઉતરી આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ