મહામારી / ગુજરાતમાં ક્યાંથી આવ્યો કોરોના? 8 કોરોનાગ્રસ્ત કોણ છે?

Coronavirus in Gujarat 8 Gujarati in corona positive

ગુજરાતમાં કોરોનાના વાહક બનેલા તમામ લોકો વિદેશથી આવેલા છે. ગુજરાતમાં ગુરુવારથી જ કોરોનાવાયરસનો કહેર શરૂ થઈ ગયો છે અને નવાઈની વાત એ છે કે, વિદેશથી આવનાર લોકોમાંજ કોરોનાએ દેખા દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ