ચિંતાજનક / અમદાવાદમાં કોરોના વાયરસનો વધુ એક શંકાસ્પદ કેસ,કુલ આંકડો 45 પર પહોંચ્યો, 5 ના મોત

coronavirus in Ahmedabad 44 case positive 5 death till today

ગુજરાતમાં કોરોના પોઝિટવ કેસના આંકડા 106 ઉપર પહોંચ્યા છે. ગુજરાતમાં 10 લોકોના અત્યાર સુધી મોત થઈ ચુક્યા છે. અમદાવાદમાં કમ્યુનીટી ટ્રાન્સફોર્મેશનનો ગાળો શરૂ થઈ ગયો છે એટલે જ શહેરના પાંચ વિસ્તારને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ