ટેસ્ટ / ભારતમાં કોરોનાને લઇ ICMRએ જાહેર કરી એડવાઈઝરી, ક્લસ્ટર હૉટસ્પોટ વિસ્તારોમાં આ રીતે થશે તપાસ

coronavirus icmr advisory clusters rapid antibody based blood test

ભારતમાં કોરોનાને લઇ ICMRનાં આંકડા સામે આવ્યા છે જેમાં અત્યાર સુધીમાં કુલ 79,950 સેમ્પલનું થયુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. 21 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 79,950 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે. આજે 11,182 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે જેમાંથી પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3113ની જોવા મળી હતી. ICMRની એડવાઈઝરીમાં જાહેર કરાયું છે કે ક્લસ્ટર કે હૉટસ્પોટ વિસ્તારોમાં એન્ટી બોડી આધારિત બ્લડ ટેસ્ટની સલાહ આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ