Coronavirus / દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1718 કેસ, અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 33050 લોકો પોઝિટિવ

coronavirus health ministry india update covid 19 health ministry pc luv agrawal icmr

દેશમાં જારી લૉકડાઉન વચ્ચે કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા વધીને 33050 થઇ ગઇ છે. જ્યારે આ વાયરસથી અત્યાર સુધીમાં કુલ 8325 લોકો ઠીક થયા છે. જ્યારે કુલ 1074 લોકોના મોત થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ