ભલામણ / કોરોનાના વધતા સંક્રમણના પગલે GTUની ઓફલાઇન પરીક્ષાને લઇને કરવામાં આવી આ રજૂઆત

coronavirus gujarat technology university offline exam student

ગુજરાતમાં હાલ કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા આગામી 10 ડિસેમ્બરથી શરુ થઇ રહેલી ઓફલાઇન પરીક્ષાના બદલે ઓનલાઇન યોજવા રજૂઆત કરવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ