મોટા સમાચાર / કોરોનાને કારણે નોકરી ગુમાવનારને 30 જૂન 2021 સુધી મળશે બેરોજગારી ભથ્થુ, જલ્દી આ વાંચી લો નહીંતર

coronavirus crisis atal beemit vyakti kalyan yojana benefit to esic subscribers til 30  june 2021

કોરોના વાયરસના સંક્રમણના કારણે બેરોજગાર થયેલા લોકો માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ રાહત વધવાના નિર્ણયને નોટિફિકેટ કરી દીધી છે. સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે સમય મર્યાદાને વધારીને 30 જૂન 2021 કરી દીધી છે. જેમાં કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)માં રજિસ્ટર્ડ કામગારોને 50 ટકા અનએમ્પલોયમેન્ટ બેનિફિટ મળશે. સરકારના આ નિર્ણયથી 40 લાખથી વધારે કામગારોને ફાયદો થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x