ખતરો / ભારતમાં હજુ પણ કમ્યુનિટી કોરોના સંક્રમણનો ખતરો યથાવતઃ AIIMS

coronavirus aiims director said community spread risk still there sero-survey herd immunity

ભારતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં પણ કોરોનાના 75 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. આ સાથે અનલોકની પ્રક્રિયા પણ ચાલી રહી છે. એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે દેશમાં હજુ પણ કમ્યુનિટી સંક્રમણનો ખતરો જોવા મળી રહ્યો છે. સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ