Coronavirus / કોરોના કહેર વચ્ચે અમદાવાદમાં 'કોરોના મોબાઇલ વાન' શરૂ, ડોક્ટર સહિત 5 સભ્યોની ટીમ રહેશે

coronavirus ahmedabad corona mobile van amc patient

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આજના આંકડાની વાત કરીએ તો આજરોજ એક જ દિવસમાં કુલ 19 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં સૌથી વધારે એકલા અમદાવાદ શહેરમાં 13 કેસ નોંધાતા તંત્ર અલર્ટ થઇ ગયું છે. જેને લઇને અમદાવાદ શહેરમાં કોરોનાની તપાસ માટે મોબાઇલવાનની મદદ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ