હાશકારો / રાજ્યમાં કોરોના વાયરસના 42 સેમ્પલ નેગેટિવ, 1146 પ્રવાસીઓને રખાયા ઓબ્ઝર્વેશનમાં

coronavirus 42 negative sample in Gujarat 1146 tourist in observation

ગુજરાતમાં હજુ સુધી એક પણ કેસ કોરના પોઝેટીવ આવ્યો નથી ત્યારે સરકાર દ્વારા હોટેલો માટે એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે અને 1929 હોટેલને થર્મલ સ્કેનર ગન વસાવવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે. 42 શંકાસ્પદકેસમાંથી એક પણ કેસમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ નથી. જેથી રાજ્યસરકાર દ્વારા માસ્કના ભાવ પણ નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ