મહામારી / લૉકડાઉનને કારણે ગુજરાતમાં અટવાઇ પડેલ કર્ણાટકના વેપારીઓ ગાડીમાં પસાર કરે છે દિવસ રાત

coronavirus 2 traders lockdown rajkot karnataka

મહામારીથી દેશવાસીઓને બચાવવા માટે ચૂસ્ત પણે દેશભરમાં લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે. 23 દીવસથી દેશવાસીઓ પોત-પોતાના ઘરમાં કેદ બનીને બેઠા છે. પરંતુ આજે એક એવી તસવીર સામે આવી છે. જેની ચર્ચા સૌકોઈ કરી રહ્યું છે. કારણ કે, એવા બે વેપારી જેમણે પોતાની કારને જ ઘર બનાવ્યું છે. અને છેલ્લા 22 દિવસથી કારમાં જ કેદ છે. પરંતુ શા માટે...? અને કારને ઘર કેમ બનાવ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ