શિક્ષણ / Coronavirus: ગુજરાતમાં 1થી 8 ધોરણની પરીક્ષા થઈ શકે છે રદ્દ, આ રાજ્યમાં વગર પરીક્ષાએ વિદ્યાર્થીઓ થઈ જશે પાસ

coronavirus 1 to 9 standard annual exam goes canceled

ગુજરાતમાં શાળા કોલેજોમાં 14 દિવસની રજા આપી દેવાઈ છે ત્યારે ગુજરાત સરકાર દ્વ્રારા ધોરણ 1થી 8 પરીક્ષાઓ રદ્દ થવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ અંગે ચર્ચાઓ થઈ રહી છે. જો કે ગુજરાતમાં હજુ સુધી એક પણ કોરોના પોઝેટીવ કેસ નોંધાયો નથી. 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે એ માટે સરકાર દ્વ્રારા એક ખુબજ સરસ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગુજરાતની પ્રાદેશિક ચેનલ્સ દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ