ખેડૂત આંદોલન 2.0 / કાલે ખેડૂતો દ્વારા કરવામાં આવશે દેશવ્યાપી પ્રદર્શન, જાણો સરકારે તેના વિષે શું કહ્યું? 

corona virus risk mass farmers will do protest tomorrow

દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધી ત્રણ લાખથી વધારે મોત થઈ ચુકી છે. સૌથી વધારે મોત કોરોનાની બીજી લહેરમાં થઈ છે. એવામાં ખેડૂતોના વિરોધ પ્રદર્શનના એલાને સરકાર સામે નવો પડકાર ઉભો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ