ચિંતા / કોરોનાને મ્હાત આપનારા લોકોને લઈને નવો ખુલાસો, દર્દીઓને હવે થઈ રહી છે નવી બીમારી

Corona Virus Recovered Patients Are Suffering From Skin Disease New Research Revealed

કોરોના વાયરસ મહામારી અને ત્યાર પછી તેની અસરને લઈને દેશ અને દુનિયામાં અનેક પ્રકારની શોધ થઈ રહી છે. આ સમયે એક નવી વાત સામે આવી છે. કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાં ત્વચા સંબંધી બીમારીઓ સામે આવી છે. એક અભ્યાસમાં 39 દેશના 224 શંકાસ્પદ કેસ અને કોરોનાના 90 કેસમાં ત્વચા સંબંધી બીમારી જોવા મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ