કોરોનાને હરાવીશું / આજે કોરોનાના કુલ કેસ 10,000 નજીક પહોંચતા ટૅન્શન વધ્યુ, મેટ્રો સિવાય આ 5 જિલ્લાએ ચિંતા વધારી

Corona virus New Cases Update In Gujarat All city

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ એકાએક વધી રહ્યા છે, ગત 24 કલાકમાં કોરોનાના 9,541 નવા કેસ નોંધાયા તો સંક્રમણના કારણએ 91 લોકોના મોત નિપજ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ