શરુઆત / Live: અફવાઓ પર ધ્યાન ન આપશો, સંજીવનીનું કામ કરશે વેક્સિનઃ આરોગ્ય મંત્રી હર્ષવર્ધન

Corona vaccination campaign start

ભારતમાં આજથી દુનિયાની સૌથી મોટી વેક્સીનેશન ડ્રાઇવ શરુ થવા જઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કોરોના વેક્સીનેશન ડ્રાઇવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. હાલ કોરોના વેક્સીનેશન અભિયાનને લઇને સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ