ચિંતા  / ભારતમાં કોરોના સંક્રમણ ફરી વધ્યું, 24 કલાકમાં કોરોનાના 18,930 કેસ, આ 5 રાજ્યોમાં દેશના કુલ કેસમાંથી 71.19% કેસ મળ્યા 

Corona transmission increased again in India, with 18,930 cases of corona in 24 hours

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 18,930 કેસ નોંધાયા છે. આ સિવાય કોરોનાને કારણે 35 લોકોના મોત થયા, કુલ સક્રિય કેસ વધીને 1,19,457 થયા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ