કડાકો / કોરોનાની અસરના કારણે શેરબજારમા 1400થી વધુ પોઈન્ટનું ગાબડું, સેન્સેક્સ, નિફ્ટી સહિત આ કંપનીના શેર પણ ગગડ્યા

 corona stock market plunges weak international signals sensex nifty rise flat

સોમવારે સવારે કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 932 પોઇન્ટ ઘટીને 32748 ના સ્તરે ખુલ્યો હતો અને સેન્સેક્સ ટૂંકા સમયમાં લગભગ 1469 પોઇન્ટ તૂટી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ સવારે 9,533ની સપાટીએ 319 પોઇન્ટ ખૂલ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ