કોરોના સંકટ / અમદાવાદમાં કોરોના રિકવરી રેટમાં ચોંકાવનારો 140 ટકાનો વધારો, સાથે સવાલો પણ ઊભાં થયા

Corona recovery rate improves dramatically 140 percent in the city raises question

આખા દેશમાં કોરોનાની સૌથી ગંભીર સ્થિતિમાંના શહેરોમાં અમદાવાદ ટોચના સ્થાને છે. અહીં કોરોનાની બદ થી બદતર થતી પરિસ્થિતિ બાદ સરકારે કેટલાક પગલાં લીધા છે અને હવે તંત્ર દાવો કરી રહ્યું છે કે શહેરમાં તંત્રએ ભરેલા પગલાંથી કોરોનાની સ્થિતિમાં સુધારો થયો છે અને આશ્ચર્યજનક રીતે 140% રિકવરી રેટ સુધર્યો છે. આવામાં અચાનક જ આટલા મોટા રિકવરી આંકથી ચર્ચાઓ પણ ઉભી થવા લાગી છે કે આ કેવી રીતે થઈ શકે. આ સંદર્ભે કેટલીક ગણતરીઓ પણ સામે આવી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ